Bath Room

                      જ્યારે આપણે બહારગામ જઈએ કે ફરવા ગયા હોય કે પછી કોઈ મોલમાં ગયા હોઈએ અને આપણે ત્યાંના વોશરૂમનો ઉપયોગ કરીએ તો આપણને તેની સજાવટનો અહેસાસ થાય છે. ત્યારે એકવાર આપણે એમ પણ વિચારીએ છીએ કે ક્યાંક આપણા ઘરનો બાથરૂમ પણ આવો હોય. આવું શક્ય છે. આપણે આપણા નાના બાથરૂમને પણ થોડી કાળજી લઈને, થોડા રીનોવેશન કરાવીને આ રીતે સજાવી શકીએ છીએ.  જો આમ કરીએ તો આપણો નાનો બાથરૂમ તે વોશરૂમ કરતાં કદાચ વધારે સારો દેખાશે.

                        આપણે આપણા ઘરની દરેક ખૂણાની સફાઈ પર તો સામાન્ય રીતે ઘ્યાન આપતાં જ હોઈએ છીએ, પરંતુ આપણા બાથરૂમની સફાઈ પર જોઈએ તેટલું ઘ્યાન આપતાં નથી. આપણે તો એમ જ માનીએ છીએ કે રોજ એકવાર સાબુની સહેજ ભૂકી નાંખીને બાથરૂમ સારી રીતે ધોઈ નાંખવામાં આવે તો તે સાફ થઈ જાય છે.

જ્યારે આપણે કોઈ જગ્યાએ બહાર જઈને આવીએ છીએ કે પછી કોઈ ટૂર કરીને આવીએ છીએ ત્યારે આપણા બાથરૂમના શાવરની એક બાથ આપણને તાજગી આપી દે છે. તેના પાણીથી ચહેરો ફરી ખીલી જાય છે. જ્યારે આપણે આ પ્રકારનો બાથ લઈને બહાર આવીએ છીએ ત્યારે આપણા શરીરમાં અનેરી સ્ફૂર્તિનો અનુભવ થાય છે.  તો આવો જાણીએ કે આપણે આપણા ઘરના બાથરૂમને કેવી રીતે સજાવી શકીએ અને તેને કેવી રીતે સાફ રાખી શકીએ કે જેનાથી આપણને એક નવી તાજગી મળી રહે.

વોશરૂમ માટેની ટિપ્સ 

→ વોશરૂમની સજાવટ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate This Website»