Dinning Hall
તમારા ઘરને આપો ખાસ લૂક. ડાઇનિંગરૂમને ફેશન અનુસાર સજાવવા માટે ક્યા ક્યા મુદ્દા પર ઘ્યાન આપવું જોઇએ તે પણ સમજવું જરૂરી છે. તેના માટે ફેશનની સરખી સમજ હોવી જરૂરી છે નહીં તો માત્ર પૈસા વેડફાઈ જશે અને તમારુ ઘર સુંદરતાથી ઘણુ દૂર હશે.
ડાઇનિંગ રૂમને એક ડિફરન્ટ લૂક આપીને કે પછી ડિફરન્ટ ડિનર સેટનું સિલેક્શન કરીને તમે તમારા ડાઇનિંગ એરિયાને સુંદર બનાવી શકો છો.
ટેબલ સજાવવું કોઇ મોટી વાત નથી બસ તમારે કેટલીક ટ્રિક્સ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. તમારા દ્વારા આ રીતે સજાવવામાં આવેલું ટેબલ જોઇને તમારા ઘરે આવનારા મહેમાનો તમારી ટેબલ ડેકોરેટ કરવાની કળાથી ઇમ્પ્રેસ થઇ જશે.
→ ડાઇનિંગ ટેબલની સજાવટ
→ ડાઇનિંગ હોલના પ્રકારો
→ ટેબલ ક્લોથ

Boho chic trend શું છે?
ઘરને સજાવવું કોને ન ગમે? દરેક ગૃહિણીનું સપનું હોય કે પોતાનું ઘર ખુબ સરસ હોય અને બીજા લોકોનાં ઘરથી અલગ હોય. તો, ઘરનું અલગ રીતે […]

વોલસેલ્ફથી વોલ ડેકોરેશન કઈ રીતે કરશો?
સુંદર ઘર દરેકને ગમે છે, ઘર નાનું હોય કે મોટું હોય તમે એ ઘરને સારી રીતે સજાવો તો એ ઘર દીપી ઉઠે છે. ઘર કેમ […]

આપનો બેઠક રૂમ દીવાન સેટથી કઈ રીતે સજાવશો?
દીવાનખંડ સાંભળતા જ રાજા-મહારાજાની યાદ આવી જાય. દીવાનખંડમાં રાખવામાં આવતા દીવાન સેટ એ પ્રાચીન સમયથી ચાલતી આવતી બેઠક વ્યવસ્થા છે. પહેલાના સમયમાં સોફા ન હતા. […]

ફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો?
આપણા ઘરમાં મોંઘા ફર્નિચર હોય છે. પણ ઘણા લોકો વ્યસ્તતાના કારણે પુરતી કાળજી લઈ શકતા નથી. જેથી ફર્નિચર અમુક સમય પછી ખરાબ થવા લાગે છે. […]

બગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ
બગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, ચબૂતરામાં પક્ષીઓનો કલરવ હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. આવા બગીચામાં દિવસભરનો થાક પળવારમાં ઉતરી જશે. તમારે […]

ચોમાસામાં બાલ્કની ડેકોરેશન
ચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું. આવા સંજોગોમાં તમે બાલ્કનીમાં પડદાં, […]