ફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો?
Read Time:2 Minute, 8 Second
આપણા ઘરમાં મોંઘા ફર્નિચર હોય છે. પણ ઘણા લોકો વ્યસ્તતાના કારણે પુરતી કાળજી લઈ શકતા નથી. જેથી ફર્નિચર અમુક સમય પછી ખરાબ થવા લાગે છે. ખાસ કરીને લાકડાનું (વુડન) ફર્નિચર વધારે કાળજી માંગી લે છે. તો આવો જાણીએ ફર્નિચરની સફાઈ અંગેની ટીપ્સ.
- હંમેશા લાકડાના ફર્નિચર ને microfiber ના કપડા અથવા ગ્લોવ્ઝથી જ સાફ કરવું. કેમકે તેનાથી ફર્નિચર સાફ કરવાથી લિસોટા પડતા નથી. હવે એમેઝોન વેબસાઈટ પરથી પણ સારુ microfiber કાપડ ખરીદી શકાય છે. આપ નીચેની લિન્ક પર ક્લિક કરીને એમેઝોન વેબસાઈટ પરથી તેની ખરીદી કરી શકો છો.
Microfibre Cleaning Cloth – 40 cm x 40 cm – 340 gsm, (Multicolor, Pack of 4)
Microfiber Gloves for Home Cleaning
- ફર્નિચરની ચળકાટ વધારવા માટે ક્લીનીંગ લિક્વિડ પાણી સાથે મિક્સ કરી spray bottle મા ભરી લેવું જેથી ઉપયોગ કરવો આસાન થશે. આપ નીચેની લિન્ક પર ક્લિક કરીને એમેઝોન વેબસાઈટ પરથી સ્પ્રે બોટલની ખરીદી કરી શકો છો.
- આ ઉપરાંત તૈયાર ક્લીનીંગ લિક્વિડ પણ ખૂબ સરસ પરિણામ આપે છે. જેમ કે Colin. આપ નીચેની લિન્ક પર ક્લિક કરીને એમેઝોન વેબસાઈટ પરથી Colin ખરીદી કરી શકો છો.
- ફર્નિચર ને હંમેશા પાણીથી સાફ કરતા પહેલા કોરા કપડાથી માટી ધૂળ સાફ કરી લેવી પછી જ સ્પ્રે બોટલનો ઉપયોગ કરો. આમ કરવાથી સનમાઈકા અથવા કાચ પર ક્યારે પણ લિસોટા નહિ પડે.
- સનમાઈકા પર ક્યાંય પણ ક્રેક થઈ ગયું હોય તો સેમ કલરનો બાળકોનો ક્રેયોન કલર ઘસવાથી ક્રેક દેખાતી બંધ કરી શકાય છે.
ફર્નિચર સફાઈ માટેની વસ્તુ amazon પરથી online ખરીદી કરવા આ લીંક પર click કરો.
Merely wanna comment on few general things, The website style is perfect, the content material is very good : D. Ariana Vaclav Natasha