Garden

 A-Beautiful-Garden    આજકાલ શહેરોની અંદર વધતાં જમીનના ભાવ અને મોંઘવારીને લીધે સામાન્ય માણસ તો જમીન ખરીદવાનું વિચારી જ શકે તેમ નથી. અને મોટા મોટા શહેરોમાં તો બહુમાળી બિલ્ડિંગો જ જોવા મળે છે. ફ્લેટમાં રહેતા હોવા છતાં પણ પોતાના ઘર આંગણે હરિયાળી કોને ન ગમે. સુંદર સુંદર ફુલોની ઈચ્છા દરેકની હોય છે. પરંતુ જગ્યાની ઉણપને લીધે આ અધુરી રહી જાય છે. પરંતુ ઓછી જગ્યામાં સુંદર ફૂલો ઉગાડી શકાય છે.

ગુલાબ, રાતરાણી, સુંદર વેલ આ બધાને તમે તમારા ટેરેસ પર ઉગાડી શકો છો પરંતુ તેને માટે તમારે થોડાક પ્લાનિંગની જરૂરત છે. થોડીક પ્લાનિંગ તમારા ઘરને ચાર-ચાંદ લગાડી દેશે. સૌ પ્રથમ તો તમને પસંદના ચોક્કસના ફુલ-ઝાડ જે લગાવવાના હોય તે નક્કી કરી લો. હવે તેના પ્રમાણે માટીના અને પ્લાસ્ટીકના કુંડા લાવી દો. જેમકે જે ગુલાબના છોડ નાના જ રહેતા હોય તો તેને તમે પ્લાસ્ટિકના કુંડામાં પણ ઉગાડી શકો છો.

 ટેરેસ ગાર્ડન

 ગાર્ડનની સુંદરતા

 સ્ટોન ઇન ગાર્ડન

 ઇનડોર પ્લાન્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *