દરરોજ વાળને આપો નવો લૂક

વર્કિંગ વૂમન હોય કે હાઉસ વાઇફ સ્ટાઇલ તો દરેકને ગમે છે,તો આવો જાણીએ અનોખી રીત જે વાળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.

 

  • આગળથી વાળ ઓળવાના બદલે બેક કોંબિંગ કરો. આ માટે તમે ટેલ કોંબનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળને હેવી લુક મળશે.
  • વાળને એક જ જગ્યાએ ટકાવી રાખવા માટે અથવા નવી સ્ટાઈલ માટે બોબી પિન્સ લગાવો. આકર્ષક રંગો અને ડિઝાઈનમાં ઉપલબ્ધ આ પિન્સને વાળમાં લગાવવાથી તમે સુંદર દેખાઈ શકો છો. 
  • બ્લો-ડ્રાઈગ કરતી વખતે વાળના ફ્રન્ટ અને ટોપ પર વોલ્યૂમ માટે રોલર્સ લગાવો. રોલ જેટલા મોટા હશે એટલા જ કર્લ સારા બનશે.
  • વાળની વરચે અને વેટ લુક માટે ટેકસચર સ્પ્રેને વાળના મૂળ પર લગાવો. તેનાથી તમે બીચથી હજારો કિલોમિટર દૂર હોવા છતાં બીચ પર હોય તેવા વાળ દેખાશે.
  • અત્યારે કર્લ ફેશનમાં છે. વાળને ટોંગ્સમાં રેપ કરીને સીધા પકડો. બ્લો-ડ્રાઈગથી તેને સેટ કરો.
  • ભીના વાળમાં મૂળથી શરૂ કરીને છેડા સુધી લગાવો. પછી બ્લો-ડ્રાઈગથી વાળને મનપસંદ સ્ટાઈલ આપો.
  • ગુરછામાં આવતી પિનના ઉપયોગથી વાળને બાંઘ્યા બાદ થોડા વાળને સાઈડ સ્ટાઈલ આપી શકાય છે. ફોર્મલ પાર્ટીમાં પણ તે લગાવી શકાય.