Seating Hall
સીટીંગરૂમ ઘરનું દર્પણ કહેવાય છે. આને જોઈને આખા ઘર અને તેમાં રહેનારી વ્યક્તિઓને ઓળખી શકાય છે. અવ્યવસ્થિત, ખરાબ અને જેમ તેમ વિખેરાઈ પડેલ સામાનથી ભરેલો સીટીંગરૂમ મહેમાનો પર ખરાબ અસર પાડે છે.જ્યારેસુવ્યવસ્થિત અને સાફ-સફાઈવાળો સીટીંગરૂમ જોઈને મહેમાનો તમારા પ્રત્યે પ્રભાવિત થયા વિના રહેતા નથી. સીટીંગરૂમને સૌદર્ય અને કલાત્મકતાથી ભરેલો બનાવી રાખવા માટે કેટલીયે વાતોનું ધ્યાન રાખવું પડે છે. તો આવો આ બ્લોગમાંથી સજાવટ અંગેની મહત્વની વાતો જાણીએ.
→ બેઠક વ્યવસ્થા
→ સોફા
→ પડદા

Boho chic trend શું છે?
ઘરને સજાવવું કોને ન ગમે? દરેક ગૃહિણીનું સપનું હોય કે પોતાનું ઘર ખુબ સરસ હોય અને બીજા લોકોનાં ઘરથી અલગ હોય. તો, ઘરનું અલગ રીતે […]

વોલસેલ્ફથી વોલ ડેકોરેશન કઈ રીતે કરશો?
સુંદર ઘર દરેકને ગમે છે, ઘર નાનું હોય કે મોટું હોય તમે એ ઘરને સારી રીતે સજાવો તો એ ઘર દીપી ઉઠે છે. ઘર કેમ […]

આપનો બેઠક રૂમ દીવાન સેટથી કઈ રીતે સજાવશો?
દીવાનખંડ સાંભળતા જ રાજા-મહારાજાની યાદ આવી જાય. દીવાનખંડમાં રાખવામાં આવતા દીવાન સેટ એ પ્રાચીન સમયથી ચાલતી આવતી બેઠક વ્યવસ્થા છે. પહેલાના સમયમાં સોફા ન હતા. […]

ફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો?
આપણા ઘરમાં મોંઘા ફર્નિચર હોય છે. પણ ઘણા લોકો વ્યસ્તતાના કારણે પુરતી કાળજી લઈ શકતા નથી. જેથી ફર્નિચર અમુક સમય પછી ખરાબ થવા લાગે છે. […]

બગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ
બગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, ચબૂતરામાં પક્ષીઓનો કલરવ હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. આવા બગીચામાં દિવસભરનો થાક પળવારમાં ઉતરી જશે. તમારે […]

ચોમાસામાં બાલ્કની ડેકોરેશન
ચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું. આવા સંજોગોમાં તમે બાલ્કનીમાં પડદાં, […]