ટેરેસ ગાર્ડનના ફાયદા

Terrace-Garden

કલાત્મક અને સુંદર દેખાતા ટેરેસ ગાર્ડનના ઘણા બધા ફાયદા છે. 

→ બિલ્ડિંગને ગરમી અને ઠંડીથી ઇન્સ્યુલેટ કરે છે. 

→ ઘરના અંદરના તાપમાનને ૬-૮ ડિગ્રી જેટલું ઘટાડે છે. 

→ પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બને છે. 

→ આજુ-બાજુના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. 

→ એરબોર્ન કણોને હવામાંથી ફિલ્ટર કરે છે.