Boho chic trend શું છે?

4 0
Read Time:2 Minute, 14 Second

ઘરને સજાવવું કોને ન ગમે? દરેક ગૃહિણીનું સપનું હોય કે પોતાનું ઘર ખુબ સરસ હોય અને બીજા લોકોનાં ઘરથી અલગ હોય. તો, ઘરનું અલગ રીતે ડેકોરેશન કેમ કરવું? ઘણા લોકો કિમતી સામાન અને ફર્નિચર લેવા માટે સક્ષમ હોય છે પણ તેમને વસ્તુને સારી રીતે અને અલગ રીતે કઈ રીતે સજાવવી એ અંગે આઈડિયા નથી હોતા.

ટ્રેન્ડ ચેન્જ થતા હોય છે જેમ કે એક ટ્રેન્ડ હતો જ્યારે લોકોને મોર્ડન ડેકોરેશન આઈટમ ખૂબ ગમતી, બીજો ટ્રેન્ડ એવો પણ આવ્યો જેમાં લોકો એન્ટિક વસ્તુથી ઘર સજાવતા. પણ, મનુષ્યનો સ્વભાવ હોય છે કે તેને સતત નવું નવું જોઈએ છે.

હવે આપણે વાત કરીએ એક જુદાં જ ટ્રેન્ડની અને આ જુદો ટ્રેન્ડ એટલે બોહો ચીક (boho chic) ડેકોરેશન! આશ્ચર્ય થયું ને?! અત્યારે લેટેસ્ટ ડેકોરેશન માટે બોહો ચીક ખૂબ જ પ્રચલિત છે. કદાચ આ ટ્રેન્ડ આપણા નાના શહેરો સુધી પહોંચ્યું નથી પણ મોટા શહેરોમાં અને વિદેશોમાં આ ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત છે.

what is boho chic trend? આ બોહો ચીક ટ્રેન્ડ શું છે? ‘બોહો’ જે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે એનો જવાબ એવો થાય છે કે જે ખુબ જ સરસ કલરમાં હોમ ડેકોરેશન ની વસ્તુઓ ઉપલબ્ધ હોય, તેમાં સંસ્કૃતિનો ટચ હોય અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ હોય. જેમાં ઘરના કલરનો શેડ mustard yellow, olive green અને rusty orange હોય છે. તેમાં તમે ઘરને mix and match વસ્તુથી  ડેકોર કરી શકો છો.

આ પોસ્ટમાં આપણે બોહો ચીક ટ્રેન્ડનો introduction સમજ્યાં, હવે આગળની postમાં આ ટ્રેન્ડથી ઘરને કઈ રીતે સજાવવું એ જાણીશું…

બોહો ચિક (boho chic) decorative item amazon પરથી ખરીદવા માટે નીચેની  link પર click કરો

https://amzn.to/3mACj0U

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %